HomeFeaturedConsumer Corner

Consumer Corner

પાયોનિયરિંગ સસ્ટેનેબિલિટી : ICEA, ICI સુરત સેન્ટર

YUGEN REALTY, SURAT 18 જુલાઈ, 2024ના રોજ, ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ (ICEA), ઈન્ડિયન કોંક્રીટ ઈન્સ્ટિટ્યૂટ (ICI) સુરત સેન્ટર અને અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના સહયોગથી, "કમ્પોઝિટ સિમેન્ટ - સસ્ટેનેબિલિટી માટે એક ઉભરતી પ્રોડક્ટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં તેની જરૂરિયાત’ વિષય પર ટેકનિકલ લેક્ચરનું આયોજન કર્યું હતું. ટેસ્ટ...

માલિકી સાથે પોતાની આંતરરાષ્ટ્રીય મિલકતો: ઓછું રોકાણ કરો, વધુ કમાઓ

YUGEN REALTY, SURAT માલિક બનવા રોકાણની રકમ 2 લાખ કરતા ઓછી! ફ્રેકશનલ ઓનરશીપ એ રોકાણકારો અને મિલકતના માલિકો માટે આ એક લોકપ્રિય મોડેલ બની   રહ્યું છે. ફ્રેક્શનલ ઓનરશીપ, એ એવી યોજના છે જેમાં ઘણા લોકો મળીને મોટી પ્રોપર્ટીમાં નાના ભાગ ના માલિક બનતા હોય છે, ઘણા...

GCCS 2027 સુધીમાં 26 MN SQ ft ઑફિસ સ્પેસને એક્વાયર કરશે

YUGEN REALTY, SURAT નાઈટ ફ્રેન્કે તેમના અહેવાલમાં જણાવ્યું છે કે,  કે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) દ્વારા ઓફિસ સ્પેસ એક્વાયર 2023માં 19.69 મિલિયન ચોરસ ફૂટથી વધીને 2027 સુધીમાં 26 મિલિયન ચોરસ ફૂટ સુધી પહોંચવાનો અંદાજ છે. ટ્રાન્ઝેક્શન પ્રવૃત્તિઓ 16.99 મિલિયન ચોરસ ફૂટથી 16% વધી છે. 2018...

UAE ના લેન્ડમાર્ક ગ્રૂપે તેનો બિઝનેસ વધારવા માટે ઈ-કોમર્સ ટેક યુનિકોમર્સ સાથે ભાગીદારી કરી

YUGEN REALTY, SURAT દુબઈ ખાતે આવેલી  રિટેલ જાયન્ટ લેન્ડમાર્ક ગ્રુપે સમગ્ર યુનાઈટેડ આરબ અમીરાત અને સાઉદી અરેબિયામાં તેના ઈ-કોમર્સ કામગીરીને મજબૂત કરવાના ઇરાદા સાથે  ઈ-કોમર્સ સક્ષમ સાસ પ્લેટફોર્મ, યુનિકોમર્સ સાથે ભાગીદારી કરી છે. લેન્ડમાર્ક ગ્રુપે શરૂઆતમાં તેની હોમ ડેકોર બ્રાન્ડ હોમબોક્સને યુનિકોમર્સ સાથે એકરૂપ કરી છે...

હૈદરાબાદના ઘર ખરીદનારાઓ મોટા મકાનોની તરફેણ કરે છે

YUGEN REALTY, SURAT હૈદરાબાદ જેવા ટાયર વન સિટીમાં  ઘર ખરીદનારાઓ મોટા, મોંઘા ઘરો ઉપર પ્રથમ પસંદગી ઉતારતા હોવાનું એક અભ્યાસના તારણમાં સામે આવ્યુ છે. મકાનોના વેચાણ મૂલ્યમાં 27% જેટલો વધારો જોવા મળી રહ્યો  હોવાનું  સ્ક્વેર યાર્ડ્સના અભ્યાસનું તારણ છે. સ્ક્વેર યાર્ડ્સ દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલમાં...

ઊંચી માંગ વચ્ચે મુંબઈ મિલકતની નોંધણીમાં 12% વધારો થયો છે

YUGEN REALTY, SURAT મુંબઈ (BMC અધિકારક્ષેત્ર હેઠળ)એ જૂન 2024માં અંદાજે 11,443 મિલકતની નોંધણી કરી હતી, જેણે રાજ્યની તિજોરીમાં INR 986 કરોડનું યોગદાન આપ્યું હતું. આ નોંધણીમાં વાર્ષિક ધોરણે 11% (YoY) વધારો અને આવકમાં 15% વાર્ષિક વધારો દર્શાવે છે. ઓગસ્ટ 2023 થી અગિયાર મહિનાની નોંધણીમાં સતત...