HomeTagsREITs

Tag : REITs

APACના રિઅલ એસ્ટેટ ગ્રોથમાં મુખ્ય ખેલાડી તરીકે ભારતનો ઉદય : કોલિયર્સના 2024 ગ્લોબલ ઈન્વેસ્ટર આઉટલુક પર એક નજર

YUGEN REALTY, SURAT કોલિયર્સ (NASDAQ અને TSX : CIGI) 2024 ગ્લોબલ ઈન્વેસ્ટર આઉટલુક રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ, ભારત 2024માં એશિયા પેસિફિક (APAC) ક્ષેત્રમાં સૌથી ગતિશીલ વૃદ્ધિ બજારોમાંનું એક બનવા માટે તૈયાર છે. રિપોર્ટમાં APACમાં કોલિયર્સના વરિષ્ઠ નિષ્ણાતોની આંતરદૃષ્ટિ, વૈશ્વિક પરિપ્રેક્ષ્ય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોના સર્વેક્ષણને સિન્થેસાઈઝ કરવામાં...