HomeTagsTourism

Tag : Tourism

ભારતીય રોકાણકારો માટે રશિયાનું સુંદર અને આધુનિક શહેર સોચી રિઅલ એસ્ટેટમાં તકોનું નવું પ્રવેશદ્વાર

YUGEN REALTY, SURAT બ્લેક સી એટલે કે કાળા સમુદ્રના  કિનારે વસેલું, સોચી રશિયાના વિકસતા રિઅલ એસ્ટેટ માર્કેટમાં ભારતના રોકાણકારો માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સોચી શહેર તેની  સમ-આબોહવા, આલહાદક વાતાવરણ અને  આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રસપ્રદ ઇતિહાસ માટે જાણીતું છે  તે લક્ઝરી રેસિડેન્સિસ અને સ્માર્ટ પ્રોપર્ટી...